તા : ૦૬ /૦૩/૨૦૧૮ નાં રોજ  વિજ્ઞાન ટેકનોલોજી વિષયની ગ્રુપ શાળાઓ માટે ક્વીઝ સ્પર્ધા CRC સાહેબશ્રી હિતેશભાઈ કાકડે દ્વારા કંથરપુરા ગ્રુપની શાળા રેંગણ વર્ગ ખાતે યોજાઈ હતી જેમાં કંથરપુરા પ્રા.શાળા નાં  વિદ્યાર્થીઓએ પ્રથમ ક્રમ  મેળવ્યો હતો તેમજ રેંગણ વર્ગની શાળાના બાળકોએ દ્રિતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો . શાળા પરિવારને તેમજ વિદ્યાર્થીઓને અભિનદન .
src="https://images.cooltext.com/5224470.gif" width="238" height="77" alt="કંથરપુરા પ્રા.શાળા " />
Image by Cool Text: Free Logos and Buttons
Image by Cool Text: Free Logos and Buttons
 






 
No comments:
Post a Comment